add

જન્મ/લગ્ન/મરણ/પોલીસ કલીયરન્સ પ્રમાણપત્ર/સ્કુલ લીવીંગ સર્ટી/એફીડેવીટ/વેપાર/વાણિજય/નિકાસને લગતા પ્રમાણપત્ર પ્રમાણિત કરવા બાબત

           Certificate  

જન્મ/લગ્ન/મરણ/પોલીસ કલીયરન્સ પ્રમાણપત્ર/સ્કુલ લીવીંગ સર્ટી/એફીડેવીટ/વેપાર/વાણિજય/નિકાસને લગતા પ્રમાણપત્ર પ્રમાણિત કરવા બાબત

અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો

 ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.

નિકાલની સમય મર્યાદાકુલ 21 દિવસ.

પુરાવાઓની પ્રમાણિત નકલ

    • અસલ પ્રમાણપત્ર તથા તેની (૩) ઝેરોક્ષ નકલ
    • પાસપોર્ટ ની ઝેરોક્ષ નકલ
    • ભારતનું ચૂંટણીપંચના ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ તથા ટેક્ષ/ટેલીફોન/વીજળીબીલ
    • એમ્બેસી નો પત્ર
    • જોબ ઓફર લેટર
    • ઓથોરીટીપત્ર (મુળ વ્યકિત વતી અન્ય વ્યકિત દસ્તાવેજ પ્રમાણિત કરવા અરજી કરનાર વ્યકિત માટે)
    • એફીડેવીટ પ્રમાણિત કરવાના કિસ્સામાં જે નોટરી પાસે એફીડેવીટ કરાવેલ હોય તે નોટરીનું નામ તેમનું પુરેપુરુ સરનામું અરજીમાં અલગથી દર્શાવવાનું રહેશે.

વધુ માહિતિ માટે bharatc438@gmail.com પર સંપર્ક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

hello