add

સીનીયર સીટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા અંગે. (તા.બનાસકાંઠા)

          Certificate  

સીનીયર સીટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા અંગે. (બનાસકાંઠા)

અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો

 ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.

નિકાલની સમય મર્યાદાકુલ 1 દિવસ.

પુરાવાઓની પ્રમાણિત નકલ

    • ઉંમર અંગેનો દાખલો (દા.ત. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ
    •  જન્મનું પ્રમાણપત્ર અથવા સિવિલ સર્જનનો દાખલો)
    • રહેઠાણના પુરાવા (રેશનકાર્ડ, મતદાર ફોટો ઓળખકાડ, 
    • ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)

વધુ માહિતિ માટે bharatc438@gmail.com પર સંપર્ક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

hello