શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ મેળવવા બાબત
અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો
ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.
નિકાલની સમય મર્યાદાકુલ 21 દિવસ.
નિકાલની સમય મર્યાદાકુલ 21 દિવસ.
પુરાવાઓની પ્રમાણિત નકલ
- જન્મના પ્રમાણપત્રની નકલ અથવા
- ડોમીસાઈલ સર્ટીફીકેટની નકલ અથવા ભારતીય પાસપોર્ટ ની નકલ.
- સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ નકલ તેમજ માતા/પિતા/વાલીના સ્કુલ લીવીંગ સર્ટી ની નકલ
- ધોરણ–૧૦/ધોરણ–૧ર ની માર્કશીટ તથા સર્ટીફીકેટ ની નકલ
- ટેલીફોન બીલ અથવા લાઈટબીલની નકલ
- અથવા મતદાર ઓળખપત્રની નકલ અથવા રેશન કાર્ડની નકલ અથવા કરવેરા માગણી બીલ
- ઈન્કમટેક્ષ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાનકાર્ડ) ની નકલ
- નેશનાલીટી સર્ટીફીકેટ રજુ કરવા જણાવતા માંગણી પત્ર/ સંબંધિત સંસ્થા
- ---- કોલેજનુ એડમીશન ફોર્મ/રીસીપ્ટની નકલ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
hello