રેશન કાર્ડમાં નામ દાખલ કરવા બાબત
અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો
ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
પુરાવાઓની પ્રમાણિત નકલ
- રેશનકાર્ડ.
- જન્મના કારણે ઉમેરો હોય તો જન્મનું પ્રમાણપત્ર
- જન્મના કારણે ઉમેરો હોય અને ઉંમર પાંચ વર્ષ કે તેથી વધુ હોય તો અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
- લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષેથી કાર્ડમાં નામ કમી કર્યાનું મામલતદારશ્રીનું પ્રમાણપત્ર.
- લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષના રેશનકાર્ડની નકલ તથા અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
- છુટાછેડાના કારણે ઉમેરો હોય તો છુટાછેડાનો કરાર તથા નામ કમીનો મામલતદારશ્રીનો દાખલો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
hello