ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા બાબત
અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો
ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
પુરાવાઓની પ્રમાણિત નકલ
- જે વ્યાજબી ભાવની દુકાનનું કાર્ડ ધરાવતા હોય તે દુકાનના સંચાલકશ્રીનું કાર્ડ નંબર,
- જનસંખ્યાની વિગત દર્શાવતું પ્રમાણપત્ર અથવા ખોવાયેલ રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
- ફાટી ગયેલ અથવા બગડી ગયેલ કાર્ડને બદલે ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાનું હોય તો
- ફાટેલું / બગડેલું અસલ રેશન કાર્ડ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
hello