વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત
અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો
ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.
નિકાલની સમય મર્યાદાકુલ 7 દિવસ.
નિકાલની સમય મર્યાદાકુલ 7 દિવસ.
પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારની અરજી
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- પંચનામુ
- રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ / લાઈટ બીલ / મ્યુનિસિપલ ટેક્ષ બીલ, ગમે તે એક)
- મરણનો દાખલો
- ઉંમર અંગેનો દાખલો (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ / સિવિલ સર્જનનો દાખલો. મ્યુનિસિપાલીટી અથવા તલાટીશ્રીનો)
- આવક અંગેના પુરાવા
- સોગંદનામુ (પરિશિષ્ટ ૪/૪૮ મુજબ)
- રેશનકાર્ડની નકલ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
hello