add

નવું રેશન કાર્ડ મેળવવા બાબત

 રેશન કાર્ડ

નવું રેશન કાર્ડ મેળવવા બાબત 

અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો

 ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.

નિકાલની સમય મર્યાદાકુલ ૭ દિવસ.

પુરાવાઓની પ્રમાણિત નકલ

    • નોકરી કરતા હોય તો સંબંધિત સંસ્થાના પગારની વિગત સહિતનું પ્રમાણપત્ર.
    • ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ PAN નો પુરાવો.
    • સેલ્સટેક્ષ ભરતા હોય તો સેલ્સટેક્ષનો નંબરનો પુરાવો.
    • જમીન વિહોણા ખેત મજુર હોય તો તે અંગેના દાખલાની વિગત.
    • રદ કરાવેલ રેશનકાર્ડ અથવા નામ કમી કર્યાના પ્રમાણપત્રો.
    • રહેઠાણનો પુરાવો.
    • ગેસ જોડાણ ધરાવતા હોય તો સંબધિત ગેસ એજન્સીની પહોચ.
    • બહારના રાજ્યમાં અગાઉ રહેતા હોય તો જે તે રાજ્યમાં અગાઉ રહેવાસ કરેલ હોય તેની વિગત.
    • અગાઉ કોઈ રેશન કાર્ડ ન હોય તો સોગંદનામું, નમુના ૮૨ મુજબનું.

વધુ માહિતિ માટે bharatc438@gmail.com પર સંપર્ક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

hello